કયા આલ્કલી ધાતુનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

  • A
    $Li$
  • B
    $Na$
  • C
    $K$
  • D
    $Cs$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટના ઉત્પાદન માટેની સોલ્વે પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી?

$NaCl$ ના એમોનિયાયુક્ત દ્રાવણમાંથી રંગહીન અને ગંધહીન વાયુ $(X)$ પસાર કરતા મળતા સફેદ અવક્ષેપ $(Y)$ ને ગરમ કરતા તેના વજનમાં આશરે $37 \%$ નો ઘટાડો થાય છે અને બેઝિક સ્વભાવનો સફેદ અવશેષ $(Z)$ બાકી રહે છે. નીચેના સેટમાંથી $(X)$, $(Y)$ અને $(Z)$ ને ઓળખો.

$Mg$ ની મહત્વની કાચી ધાતુ કઈ છે?

કઈ ધાતુ ખૂબ જ મંદ $HNO_3$ એસિડ સાથે પ્રક્રિયા કરીને $NH_4NO_3$ આપે છે?

$NaHCO_3$ ને સોલ્વેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે પરંતુ $K_2CO_3$ ને તૈયાર કરી શકાતું નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo